Blog

May 2010

લાગણી નો સંબંધ

By |2010-05-17T16:29:24+05:30May 17th, 2010|Article, Blog, Gujarati|

પટેલ પરીવાર ની એક ઉચ્ચ પરીવાર તરીકે સમાજ માં નામના હતી. તેઓ ખુબ જ શ્રીમંત હતા. મોટુ ઘર, નોકર ચાકર, ગાડી, અને એમ કહિયે ને કે જેવુ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ધરમાં જોવા મળે છે એ બધુ જ અહીં હાજર હતુ. તેવા પરીવાર માં રહેવાવાળા પ્રવિણભાઇ. તેઓ બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ [...]

April 2010

દિલોજાન થી ચાહું છુ તને

By |2010-04-27T00:19:12+05:30April 27th, 2010|Blog, Gujarati, Poem|

દિલોજાન થી ચાહું છુ તને… ખુદા પાસે થી માગું છુ તને…   કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી, હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને… હકિકત માં ન મળે કદિ તોયે, સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને… એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે, પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ [...]

March 2010

ચરણસ્પર્શ

By |2010-03-21T06:21:39+05:30March 21st, 2010|Article, Blog, Gujarati|

આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ? હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શકરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ [...]

January 2010

September 2009

July 2009

એકાઉન્ટ ના ચોપડાવાળી

By |2009-07-21T00:43:37+05:30July 21st, 2009|Blog, Gujarati, Poem|

      મને થયુ કે તું મને “પ્રેમ” કરીશ, તેની મેં આ દિલમાં “આમનોંધ” કરી.     તારી એક-એક તીર્છી “નજર” ની, મારા દિલમાં તેની “ખતવણી” કરી.     પરંતુ તુ બીજા સામે જોઇને “હસવા” લાગી, તેની પણ મેં “પેંટા” નોંધ કરી.     તારો પ્રેમ એ મારી “મૂડી” છે, [...]

June 2009

તુમને નજરે મિલાકે…

By |2020-06-01T18:08:34+05:30June 27th, 2009|Blog, Gujarati, Poem|

        તુમને નજરે મિલાકે દિલ પર સિતમ દે દિયા, ભુલકે ખુદા કી હસ્તી કો તુમકો ખુદા બના દિયા.     સજ ધજ કે શિંગાર સજકે નિકલતી હો ગલીયો સે તુમ, ઇન્સાન કિ ક્યા ગલતી હૈ, રાહો કો ભી પસીના આ ગયા. નજર પડી જો આસમાન સે તો ચાંદ ભી [...]

March 2009

હિન્દુ મુસ્લિમ!!!

By |2009-03-15T13:22:33+05:30March 15th, 2009|Article, Blog, Gujarati|

હિન્દુઓ, મુસ્લિમને ઓળખો!!!   મારા પ્રિય હિન્દુ ભાઈઓ અને બહેનો,   મુસ્લિમ સાથે મારામારી કરવા માટે કે તેની સાથે દુશ્મનાવટ બાંધવા માટે નહિ, આંખોથી તેની સાથે લડવા માટે કે તેને જોઈને મોં મચકોડવા માટે નહિ પરંતુ મુસ્લિમને સારી રીતે ઓળખ્યો હોય તો એની સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે દક્ષ રહો [...]

December 2008

ભુલ ના તો બહુત ચાહા

By |2008-12-20T19:59:01+05:30December 20th, 2008|Blog, Gujarati, Poem|

યે હકિકત હૈ યકિન આયે ન આયે આપકો, ભુલ ના તો બહુત ચાહા ઉનકો ફિર ભી ભુલ ન પાયા.       વો દુર હૈ મેરી નજરો સે લેકીન દિલ કે બહુત નજદિક હૈ. વો મેરી મહોબ્બત કાં સુલગતા હુઆ અહેસાંસ હૈ. મગર આજ ભી હમ ઇસે સીને મેં છુપાયે ફિરતે [...]

સાચી મિત્રતા

By |2008-12-05T19:15:15+05:30December 5th, 2008|Article, Blog, Gujarati|

માણસ ને પોતાના જીવનમાં ત્રણ – ચાર થી વધારે મિત્રો હોઇ શકે નહિ. પણ હા... તાળી મિત્રોનો કોઇ તોટો ન હોઇ શકે. પરંતુ કપરા સંજોગોમાં દુ:ખની સ્થિતિમાં જે સાથ આપે તે જ સાચા મિત્રો કહેવાય. મિત્ર એવા હોય જે કોઇ પણ સ્થિતિમાં સાથે જ રહે. એક ગુજરાતી કવિએ કહ્યુ છે. "શેરી [...]

Go to Top