Article

January 2014

માતાપિતાના દિલ ની લાગણી : ભાગ – ૪

By |2014-01-25T12:15:09+05:30January 25th, 2014|Article, Blog, Gujarati|

ત્યાજ પેલું ગામડિયાણ જેવું લાગતું દંપતી પોતાના એકાદ-બે વર્ષના દિકરાને તેમના હાથે થી ઝાલી તેમના પગ પાણી માં ઝૂબાવતું અને પલાળીને હસે છે. ત્યારે કિશન ના વિચારો ના વૃદાવન માં પણ અચાનક જ એક નવો વળાક આવે છે. અને તે ફરી પાછો પાંત્રીસેક વર્ષ પહેલા પોતે અને રાધા પણ હિમાશુને લઈને [...]

સ્ત્રી ના દિલ ની લાગણી : ભાગ – ૧

By |2014-01-25T08:37:02+05:30January 25th, 2014|Article, Blog, Gujarati|

કંઇક નવી જ કહાની છે આ!!! પરંતુ ભારતના મોટા ભાગના ઘરો માં રહેતી સ્ત્રીઓ ની આ એક કહાની છે. આ કહાની છે એક એવી દિકરી ની, એક એવી સ્ત્રી ની કે એક પત્નિની અને એક માઁ ના દિલ ના અહેસાંસ ની એક કહાની જે ફકત તેના દિલ માં જ રહિ ગયેલ [...]

March 2013

પ્રકૃતિની સોગઠબાજી

By |2020-06-01T18:03:26+05:30March 21st, 2013|Article, Blog, Gujarati|

ભૂખંડો, સભ્યતાઓ, સામ્રાજયો, ધર્મો, જાત્તિઓ એ બધી તો પ્રકૃતિએ માંડેલી સોગઠબાજીની સોગઠીઓ છે. પ્રકૃતિ સભ્યતાની સોગઠી મારે એટલે દાયકાઓ જૂની સભ્યતા ધ્વસ્ત થાય અને સામ્રાજયની સોગઠી ચલાવે એટલે વગડામાં નવું સામ્રાજય સ્થપાય. ધર્મની સોગઠી ગાંડી થાય એટલે તો ભઇ જે પણ કોઇ અડફેટે આવે તે બધાને પગટળે દબાવી દે.   આપણા [...]

February 2013

માઁ ના દિલની લાગણી

By |2013-02-08T18:12:27+05:30February 8th, 2013|Article, Blog, Gujarati|

માઁ એક અનુભવ છે સુરક્ષાનો, વિશ્વાસનો અને પ્રેમનો. તમારી પાસે આપવા માટે કદાચ કદી કદી સમય પણ ન હોય પણ તેની મમતાનો ખજાનો કદી ઓછો થતો નથી. માઁ એ ઈશ્વરની સામે પૂજનીય છે. એવુ કહેવાય પણ છે એક 'જનની જન્મભૂમિ સર્વ થી મહાન છે' પછી 'માઁ' નામના આ અદભુત અણમોલ અનુભૂતિને [...]

February 2011

May 2010

લાગણી નો સંબંધ

By |2010-05-17T16:29:24+05:30May 17th, 2010|Article, Blog, Gujarati|

પટેલ પરીવાર ની એક ઉચ્ચ પરીવાર તરીકે સમાજ માં નામના હતી. તેઓ ખુબ જ શ્રીમંત હતા. મોટુ ઘર, નોકર ચાકર, ગાડી, અને એમ કહિયે ને કે જેવુ એક પ્રતિષ્ઠિત શ્રીમંતના ધરમાં જોવા મળે છે એ બધુ જ અહીં હાજર હતુ. તેવા પરીવાર માં રહેવાવાળા પ્રવિણભાઇ. તેઓ બહુ ઉદાર-ચિત્ત અને પ્રતિભાશાળી પુરૂષ [...]

March 2010

ચરણસ્પર્શ

By |2010-03-21T06:21:39+05:30March 21st, 2010|Article, Blog, Gujarati|

આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ? હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શકરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ [...]

January 2010

March 2009

હિન્દુ મુસ્લિમ!!!

By |2009-03-15T13:22:33+05:30March 15th, 2009|Article, Blog, Gujarati|

હિન્દુઓ, મુસ્લિમને ઓળખો!!!   મારા પ્રિય હિન્દુ ભાઈઓ અને બહેનો,   મુસ્લિમ સાથે મારામારી કરવા માટે કે તેની સાથે દુશ્મનાવટ બાંધવા માટે નહિ, આંખોથી તેની સાથે લડવા માટે કે તેને જોઈને મોં મચકોડવા માટે નહિ પરંતુ મુસ્લિમને સારી રીતે ઓળખ્યો હોય તો એની સાથે વ્યવહાર કરવાનો થાય ત્યારે તમે દક્ષ રહો [...]

December 2008

સાચી મિત્રતા

By |2008-12-05T19:15:15+05:30December 5th, 2008|Article, Blog, Gujarati|

માણસ ને પોતાના જીવનમાં ત્રણ – ચાર થી વધારે મિત્રો હોઇ શકે નહિ. પણ હા... તાળી મિત્રોનો કોઇ તોટો ન હોઇ શકે. પરંતુ કપરા સંજોગોમાં દુ:ખની સ્થિતિમાં જે સાથ આપે તે જ સાચા મિત્રો કહેવાય. મિત્ર એવા હોય જે કોઇ પણ સ્થિતિમાં સાથે જ રહે. એક ગુજરાતી કવિએ કહ્યુ છે. "શેરી [...]

Title

Go to Top