Gujarati

February 2017

કર્મચારી વિકાસ યોજના

By |2020-05-31T15:25:03+05:30February 22nd, 2017|Article, Blog, Gujarati, HR|

મારા આ વિચારો સો કરતાં પણ વધુ વર્ષ જૂના છે આમ છતાં, તે હજુ પણ કંપની વિકાસમાં ખરા ઉતરે છે, ખાસ કરીને જો આપણે વાત કરીએ તો કર્મચારી પારિતોષિકો / ઇનામ અને તેનું સન્માન. આખી દુનિયાની બધી કંપની દ્રારા ખૂબ અનુસરવામાં આવેલ જરૂરિયાતનો વંશવેલો મોડેલ પણ ભાર મૂકે છે કે વેતન [...]

January 2017

નવી સવાર

By |2017-01-01T00:21:06+05:30January 1st, 2017|Blog, Gujarati, Poem|

આવી છે નવા વર્ષ ની નવી સવાર, બાગમાં તાજા તાજા ફુલ ખીલ્યા છે. રંગબેરંગી ફૂલનું પંતગીયુ આવ્યુ છે, જે દિવસ રાત સંઘર્ષમાં સળગ્યા છે. સજાવી હતી દિલમાં ખૂશ્બુ-એ-હિના, આજે તેને કોઇ પારખનાર મળ્યા છે. ઇશ્કમાં સામેથી દિલની બાજી હારવી, ને પછી પસ્તાંવું કે મન તો મળ્યા છે. ઇશ્કની દિવાલે તમે પથ્થર [...]

June 2014

કારોબાર-એ-ઇશ્ક

By |2014-06-30T09:57:18+05:30June 30th, 2014|Blog, Gujarati, Poem|

તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે? કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે? વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક; હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે? બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં; કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે? [...]

March 2014

રાધા વિયોગ

By |2020-05-31T15:25:51+05:30March 21st, 2014|Article, Blog, Gujarati, RadheKrishna|

આજે મન સવારથી બેચેન હતું. કામમાં મન લાગતું ન હતું અને તારી યાદ રહી રહી ને આવતી હતી. ઈન્ટરનેટને ખોળે ખાંખા ખોળા કરી તારી ભાળ મેળવવાનો ક્ષુલ્લુક પ્રયાસ પણ કરી જોયો પરંતું ઝાંઝવાની નીરની જેમ તું હાથ ન આવી. તારી કોઈ નીશાની શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું પણ આજે ત્રણ વર્ષે [...]

કાચબો અને સસલું

By |2020-05-31T15:26:02+05:30March 8th, 2014|Article, Blog, Gujarati, HR|

કાચબો અને સસલાની વાર્તા આપણે સૌ નાનપણથી જ સાભંળતા આવ્યા છીએ, પણ જો સાંચુ કહું તો આ વાર્તા સાંભળવાથી કોઇને પણ જીવનમાં પ્રેરણા મળવાને બદલે બધા લોકો ને કંટાળો ઉપજાવે છે. સાંચું ને... પરંતુ હું અહિં આ વાર્તાને એક નવા સ્વરૂપમાં રજૂ કરું છું. ત્યારના જમાના પ્રમાણે જુઓ તો તેમાં પણ [...]

January 2014

પિતા ના દિલ ની લાગણી : ભાગ – 3

By |2020-06-01T17:56:08+05:30January 25th, 2014|Article, Blog, Gujarati|

ત્યાં જ શરૂ થાય છે વિધિઓની પરંપરા. જિષા દિવ્યેશ ને વરમાળા પહેરાવવા માટે આવી પહોંચે છે. દિવ્યેશ અને તેના મિત્રો થોડી ધિંગા-મસ્તી કરે છે અને પછી થોડી જ વારમાં દિવ્યેશ પણ શાંત થઇ જઇને જિષા ના આગમન ની રાહ જોતો મંડપમાં સ્ટેજ ઉપર બેઠો હોય છે. ત્યારે તેને પણ આ બધી [...]

માતાપિતાના દિલ ની લાગણી : ભાગ – ૪

By |2014-01-25T12:15:09+05:30January 25th, 2014|Article, Blog, Gujarati|

ત્યાજ પેલું ગામડિયાણ જેવું લાગતું દંપતી પોતાના એકાદ-બે વર્ષના દિકરાને તેમના હાથે થી ઝાલી તેમના પગ પાણી માં ઝૂબાવતું અને પલાળીને હસે છે. ત્યારે કિશન ના વિચારો ના વૃદાવન માં પણ અચાનક જ એક નવો વળાક આવે છે. અને તે ફરી પાછો પાંત્રીસેક વર્ષ પહેલા પોતે અને રાધા પણ હિમાશુને લઈને [...]

સ્ત્રી ના દિલ ની લાગણી : ભાગ – ૧

By |2014-01-25T08:37:02+05:30January 25th, 2014|Article, Blog, Gujarati|

કંઇક નવી જ કહાની છે આ!!! પરંતુ ભારતના મોટા ભાગના ઘરો માં રહેતી સ્ત્રીઓ ની આ એક કહાની છે. આ કહાની છે એક એવી દિકરી ની, એક એવી સ્ત્રી ની કે એક પત્નિની અને એક માઁ ના દિલ ના અહેસાંસ ની એક કહાની જે ફકત તેના દિલ માં જ રહિ ગયેલ [...]

March 2013

પ્રકૃતિની સોગઠબાજી

By |2020-06-01T18:03:26+05:30March 21st, 2013|Article, Blog, Gujarati|

ભૂખંડો, સભ્યતાઓ, સામ્રાજયો, ધર્મો, જાત્તિઓ એ બધી તો પ્રકૃતિએ માંડેલી સોગઠબાજીની સોગઠીઓ છે. પ્રકૃતિ સભ્યતાની સોગઠી મારે એટલે દાયકાઓ જૂની સભ્યતા ધ્વસ્ત થાય અને સામ્રાજયની સોગઠી ચલાવે એટલે વગડામાં નવું સામ્રાજય સ્થપાય. ધર્મની સોગઠી ગાંડી થાય એટલે તો ભઇ જે પણ કોઇ અડફેટે આવે તે બધાને પગટળે દબાવી દે.   આપણા [...]

February 2013

માઁ ના દિલની લાગણી

By |2013-02-08T18:12:27+05:30February 8th, 2013|Article, Blog, Gujarati|

માઁ એક અનુભવ છે સુરક્ષાનો, વિશ્વાસનો અને પ્રેમનો. તમારી પાસે આપવા માટે કદાચ કદી કદી સમય પણ ન હોય પણ તેની મમતાનો ખજાનો કદી ઓછો થતો નથી. માઁ એ ઈશ્વરની સામે પૂજનીય છે. એવુ કહેવાય પણ છે એક 'જનની જન્મભૂમિ સર્વ થી મહાન છે' પછી 'માઁ' નામના આ અદભુત અણમોલ અનુભૂતિને [...]

Go to Top