Yearly Archives: 2022

November 2022

વડિલોને સમયની જરૂર છે!!!

By |2022-11-04T21:19:21+05:30November 4th, 2022|Article, Blog, Gujarati|

શિવેને કહ્યું, "પિંકી દીદી!, દાદીએ ઘણી વાર કહ્યું છે, મને તમારી સાથે ક્યારેક હોટેલ પર લઈ જાવ." આ વાત સાંભળીને નિરવ બોલ્યો, "એ લો, પણ પાંચ જણને ખાવાનો કેટલો ખર્ચ થશે? યાદ છે છેલ્લી વખત જ્યારે આપણે ચારેય જણ જમ્યા ત્યારે બત્રીસો રૂપિયાનું બિલ આવ્યું હતું. હવે મંથ એન્ડમાં મારી [...]

શ્રી દ્રારીકાધીશના દર્શન

By |2022-11-02T19:46:18+05:30November 3rd, 2022|Article, Blog, Gujarati|

આ વાત નવાનગર રાજ્યની હાલના જામનગરની થોડી જુની અને વાસ્તવીક છે. એક વ્યક્તિ શેઠ સાથે નોકરી કરતો હતો. શેઠ એ વ્યક્તિ પર ઘણો વિશ્વાસ રાખતા હતા. જે પણ કામ જરૂરી હોય તે શેઠ હંમેશા એ જ વ્યક્તિને કહેતા હતા. તે વ્યક્તિ ભગવાનનો મહાન ભક્ત હતો. તે હંમેશા ભગવાનનું ચિંતન કરતો [...]

પરોપકાર

By |2022-11-02T14:54:56+05:30November 2nd, 2022|Article, Blog, Gujarati|

એકવાર ભગવાન કૃષ્ણ અને અર્જુન ભ્રમણ માટે નીકળ્યા હતા, તેઓએ રસ્તામાં એક ગરીબ બ્રાહ્મણને ભિક્ષા માંગતો જોયો, ત્યારે અર્જુનને તેના પર દયા આવી અને તેણે તે બ્રાહ્મણને સોનાના સિક્કાઓથી ભરેલ એક પોટલું આપ્યું, પરંતુ રસ્તામાં એક લૂંટારાએ આ ધટનાને જોઇ અને તે પોટલી બાહ્મણ પાસેથી છીનવી લઇ ગયો.ગરીબ બ્રાહ્મણ દુ:ખી [...]

કર્મનું ફળ

By |2022-11-01T22:13:04+05:30November 1st, 2022|Article, Blog, Gujarati|

એક ચિત્રકાર હતો જે ખૂબ જ અદ્ભુત ચિત્રો બનાવતો હતો અને બીજા બધા જ લોકો તેના પેઇન્ટિંગની પ્રશંસા કરતાં હતાં. એક દિવસ કૃષ્ણ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મથુરા નરેશ કંસ વંધનો સંંત્સંગ ચાલતો હતો તેમાં વાતો વાતોમાં ભક્તોએ ચિત્રકાર પાસે શ્રી કૃષ્ણ અને કંસનું ચિત્ર બનાવવાની ઈચ્છા વ્યક્ત કરી. [...]

October 2022

મૃત્યુને કોઇ છળી શકતું નથી

By |2022-10-31T20:56:19+05:30October 31st, 2022|Article, Blog, Gujarati|

ભગવાન વિષ્ણુ એક દિવસ પોતાના વાહન ગરુડ પર બેસી અને કૈલાસ પર્વત પર ગયા. ગરુડને દરવાજા પર રહેવાનો આદેશ આપીને પોતે ભગવાન શિવને મળવા માટે અંદર જાય છે. ગરુડ કૈલાસની અનોખી સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગયા, જ્યારે તેમની નજર એક સુંદર નાના પક્ષી પર પડી. પક્ષી એટલું સુંદર હતું કે ગરુડના [...]

Title

Go to Top