નશીબ…
માણસ નુ નશીબ જીંદગી ની કસોટી માં કયારેક એક અથવા બે શબ્દ પર અટકી જાય છે. Human’s destiny may be hanged sometimes on one or two words in examination of life. - DIVYESH SANGHANI “દિવાના”
માણસ નુ નશીબ જીંદગી ની કસોટી માં કયારેક એક અથવા બે શબ્દ પર અટકી જાય છે. Human’s destiny may be hanged sometimes on one or two words in examination of life. - DIVYESH SANGHANI “દિવાના”
તુ જાણે છે છતા શાને અજાણ બને છે, વરસોથી સળગતો એક પ્રશ્ન પુછુ, તો તેનો તારો જવાબ શું હશે? લોહીથી નીતરતો એક પત્ર લખુ, તો તેનો તારો જવાબ શુ હશે? તુ જાણે છે છતા શાને અજાણ બને છે, જો એમ કહુ કે મારે રહેવુ છે તારા આંખો માં, પણ [...]
પ્રેમ એ જીંદગી ની સૌથી ધનવાન થવા ની નિશાની છે. તેને આપણી દિલ ની લાગણી દ્રારા વ્યકત કરો. Love is the richest indication of our life, Express it with our FEELINGS OF HEART. - DIVYESH SANGHANI “દિવાના”
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: