બની ગઈ…

By |2020-06-14T13:53:49+05:30January 1st, 2019|Blog, Gujarati, Poem, RadheKrishna|

શ્યામના દિલમાં છુપી વાત હવે આમ બની ગઈ, મુદતોની પ્યાસ જાણે હવે ખાલી જામ બની ગઈ. શ્યામ તો હદ થી વધી રાધાને બસ ચાહતો રહ્યો, પણ તેના ઇશ્ક ની અસર દિલમાં હેમ બની ગઈ. શ્યામ ને રાધા સંગ ઘટના એવી તે કંઈ ઘટી હશે, વાત જાણે તેના છુટા પડવાની પડઘમ બની [...]