દિલ ને રાહી મળ્યા!!!

By |2018-03-21T17:36:29+05:30March 21st, 2018|Blog, Poem|

હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!! હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!! હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!! મારા દિલ-એ-મંઝીલને એક રાહી મળ્યા, ફરતા હતા અમે તો, આંખોથી બે અજ્ઞાત, હિના ને રંગ મળ્યા, દિલ ને રાહી મળ્યા!!! તારી આંખોમાં હું તો, કયારે ખોવાઇ ગયો. [...]