કારોબાર-એ-ઇશ્ક

By |2014-06-30T09:57:18+05:30June 30th, 2014|Blog, Gujarati, Poem|

તમે ન આવશો મારા સુહાના સમણાનું શું થશે? કદી બંધ ન કર્યા નયનોનાં બે બારણાંનું શું થશે? વખત કવખત વહે તમારી યાદમાં એ અચાનક; હું જો ડૂબી જઈશ તો આંસુનાં એ ઝરણાનું શું થશે? બહુ આશ સાથે ધર્યું હતું જીવન સાગર તરવા મેં; કિનારે ડુબાડી ગયું એ યાદનાં તરણાનું શું થશે? [...]