ચરણસ્પર્શ

By |2010-03-21T06:21:39+05:30March 21st, 2010|Article, Blog, Gujarati|

આપણે વડીલોને ચરણસ્પર્શ શા માટે કરીએ છીએ? હિંદુઓ પોતાનાં માતાપિતા, વડીલો, ગુરુજનો અને સંતસાધુઓને નમીને તેમને ચરણ-સ્પર્શકરે છે, ત્યારે વડીલો આપણા માથે હાથ મૂકીને આર્શીવાદ આપે છે. આપણે જ્યારે વડીલોને મળીએ છીએ ત્યારે દરરોજ અથવા તો કોઈ નવ કાર્યના આરંભે, જન્મદિવસે, લગ્ન પ્રસંગે, ઉત્સવદિને એમ અનેક મહત્વના પ્રસંગે તેમની ચરણવંદના કરીએ [...]