યાદ કરો…

By |2020-06-25T17:56:34+05:30May 22nd, 2020|Blog, Gujarati, Poem|

યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે, યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે. યાદ કરો બચપણને યુવાનીમાં ધમકીઓ પણ આપી હતી, યાદ કરો તેમાં જ જીવનની સાચી શીખો ભરી હતી એમણે. યાદ કરો ને કદી ના ભુલશો પિતાની છત્રછાયાનો વારસો, યાદ કરો વારસામાં તમને વ્હાલનો આસરો [...]