રાધા મારી દોરી ને હું રાધાનો પતંગ!

By |2020-06-25T17:50:29+05:30January 14th, 2020|Article, Blog, Gujarati, RadheKrishna|

પહેલવાનની બાજુમાં બેસવાથી પહેલવાન નહિ થવાય તેની ગેરંટી મારી છે. બાકી  ફૂલવાળાની સંગતે બેસવાથી મઘમઘતાં નો થવાય એ વાત તદન ખોટી છે કારણ કે ફુલ હાથમાંથી મુક્યા પછી પણ તેની સુગંધ તો રહે છે. જેમકે રાધાના લગ્ન પછી પણ શ્યામનો પ્રેમ તો હજી પણ અંકબંધ અને વધતો જાય છે. જો [...]