આ ચાંદની
કયા કહુ છુ કે રેશમી પોશાક પહેરે છે આ ચાંદની, દિલ કેરા અંધકાર માં ખીલી ઉઠી આ ચાંદની. સર્વ વ્યોમ માં પથરાઇ ને વરસતી આ ચાંદની, ને ચંદ્રની શીતળ રશ્મી ફેલાવતી આ ચાંદની. મારા “દિલ ની લાગણી” માં લ્હેરો લહેરાવવા આવી, સ્વપ્નમાં સુખને રેલાવવી ને કરતી દુઃખ દુર, [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: