દિલોજાન થી ચાહું છુ તને
દિલોજાન થી ચાહું છુ તને… ખુદા પાસે થી માગું છુ તને… કોઇને નથી આપ્યુ ને ન આપીશ કદી, હ્રદય જેવું કંઇક આપ્યુ છે તને… હકિકત માં ન મળે કદિ તોયે, સ્વપ્ન માં રોજ બોલાવુ છુ તને… એકાંત માં રહુ છું મૌન માં તારી સાથે, પણ ભીડ વચ્ચે પાડું છુ સાદ [...]
Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: