મૈત્રી… દોસ્તી…
જયારે પણ આપણે કોઇની સાથે ઝઘડો કરીએ છીએ, કશું એ ના સમજયા એટલે ઉંચા ઉંચા અવાજે બુમો પાડીએ છીએ. સાંભળવાની કે સમજવાની પરવા કર્યા વગર બસ, બોલ્યા જ કરીએ છીએ ત્યારે આખરે… દોસ્તીની, સૂચિમાંથી એક નામ છેકાય છે. અને સાથે સાથે જ, ભીતરમા કંઇક મુરઝાય જાય છે… કંઇક ખોવાય, જાય છે!!! [...]


















Great_linesofficial says:
sejal ramanuj says:
Harshad says: